

An ode to my dear father.
I dedicate this site to you, Dad!
વ્હાલ નો દરિયો તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તમને બહુજ મિસ કર્યે છે, પપ્પા. We love you, and we'll meet soon!
Ps: That's my lovely father posing on a very verdant holiday! ❤️